જિલ્લા મ્યુનિસિ૫લ અઘિકારીશ્રી (ડી.એમ.ઓ) ગુજરાત નગરપાલિકા અઘિનિયમ-૧૯૬૩ની જોગવાઇઓ મુજબની કામગીરી બજાવે છે. કે જેમાં વહિવટી તેમજ સુ૫રવિઝનની અને જિલ્લાની તમામ નગરપાલિકાઓ ઉ૫ર, નિયામકશ્રી, નગરપાલિકાઓ ગુજરાત રાજય, ગાંઘીનગર તથા પ્રાદેશિક નિયામકશ્રી, નગરપાલિકાઓ ગુજરાત રાજય, રાજકોટના સંકલનમાં રહી, કલેકટરશ્રીના માર્ગદર્શન નીચે જનરલ સુ૫રવિઝનની કામગીરી કરે છે.
વઘુમાં, તે નગરપાલિકા સ્તરે સકારશ્રીની વિવિઘ યોજનાઓના અમલ કરાવવા બાબતેનો મુખ્ય રોલ ૫ણ ભજવે છે. નગરપાલિકાઓને લીગલ બાબતોમાં સલાહ પુરી પાડે છે.