જમીન શાખા
મુખ્ય કામગીરી
- સરકારી પડતર જમીનનો ખેતી હેતુ માટે રક્ષિત / સાંથણી
- વિકસીત જમીનની એકસાલી તથા કાયમી નિકાલ માટે અપસેટ પ્રાઇઝ નકકી કરવી.
- ખાતેદાર ખેડુત અંગેના પ્રમાણપત્ર આપવા
- નવી શરતની ખેતીની જમીનના પ્રીમીયમ નકકી કરવાની બાબત તથા વેચાણની મંજુરી
- જમીન સંપાદન અંગેની કામગીરી
- ગા.ન.નં. ૭/૧૨ ના પ્રમોલગેશન
- કે.જે.પી. ની ગામ દફતરે અમલવારી
- બેંકોના લ્હેણાંના તારણમાં ગયેલ જમીન રીગ્રાન્ટ કરવાની બાબત.
- જ.મ.કા. ની કલમ-૬૫,૬૬,૬૭, ૬૫(ખ)
- બિનખેતી વિષયક હેતુસર જમીન ફાળવવાની કામગીરી (રહેણાંક, ઉદ્યોગ વાણીજય વગેરે)
- જાહેર ટ્રસ્ટને સાર્વજનિક હેતુસર મહેસુલ માફીથી જમીન આપવાની કામગીરી (શૈક્ષણીક હેતુસર)
- સરકારશ્રી હસ્તકના બોર્ડ કોર્પોરેશનને કિંમત લઇ જમીન આપવાની કામગીરી
- સ્થાનિક સ્વરાજયની સંસ્થાને જાહેર હેતુસર મહેસુલ માફીથી જમીન આપવાની કામગીરી
- ગામતળ વધારવા ગુ.પં.અ.ની કલમ-108 મુજબ પંચાયત વેસ્ટની જમીન ડીવેસ્ટ કરવાની કામગીરી
- જાહેર ટ્રસ્ટો / મંડળીઓને કિંમત લઇ જમીન આપવાની કામગીરી
- શહેરી વિસ્તારમાં મકાન કબ્જા હકકે કરવાની કામગીરી
- કેન્દ્ર સરકારશ્રીના ખાતાઓને કિંમત લઇ જમીન આપવાની કામગીરી
- ખનિજના હેતુસર કવોરીલીઝના કિસ્સામાં ગૌચર ડીવેસ્ટ અંગેની કામગીરી
- દબાણ સબંધી કામગીરી
- ગુજરાત સરકારશ્રી હસ્તકના ખાતાને જમીન તબદીલ કરવાની કામગીરી
- જમીન સબંધી કોર્ટ મેટર
- ૩૭/ર તપાસના કેસોને લગતી કામગીરી
- ન ખેડી શકાય તેવી સરકારી પડતર જમીનનો ફળઝાડ હેતુ માટે પટેથી આપવા બાબત.
- કુવા માટે સરકારી પડતર / ગૌચરની જમીનની માંગણીના કિસ્સા
- ગણોત ધારાની નવી શરતની ખેતીની જમીન જુની શરતમાં ફેરવવા અંગેના હુકમોનું અવલોકનની કામગીરી
- ટોચ મર્યાદા ધારા હેઠળની સાંથણીની નવી શરતની જમીન જુની શરતમાં ફેરવવાના હુકમોનુ અવલોકનની કામગીરી.
- જ.મ.કા.ની કલમ-ર03 હેઠળની અપીલોની કાર્યવાહી
- જ.મ.કા.ની કલમ-ર11 હેઠળની રીવીઝનની કાર્યવાહી
- જ.મ. નિયમોના નિયમ-108(6) હેઠળની રીવીઝનો
- તમામ પ્રકારના રીમાન્ડ કેસ અન્વયેની કાર્યવાહી
- અત્રેના અપીલ / રીવીઝનના ઠરાવો સામે થતી રીવીઝન અન્વયેની કામગીરી
- ખેત જમીન ટોચ મર્યાદા ધારા-1960 અન્વયેની જીલ્લા કક્ષાની તમામ કામગીરી
- લેન્ડ અપીલ / રીવીઝન કેસ ઓન લાઇન મોનીટરીંગ સીસ્ટમ અન્વયેની કામગીરી
- ઘરખેડ ઓર્ડીનન્સની કલમ-પ4 તથા ગણોત ધારાની કલમ-63 અંગેની કામગીરી
- ગણોત ધારાની કલમ-63એએ તથા ઘરખેડ ઓર્ડિનન્સની કલમ-પપ ની કામગીરી
- જ.મ.કા.ની કલમ-73 એ.એ. હેઠળ જમીનની બાબતો.