Key Functions
- એટીવીટી જન સેવા કેંદ્રો ખાતે અરજદારો તરફ્થી રજૂ થતી અરજીઓ સ્વીકારી સંબંધિત શાખાઓ/વિભાગોને મોકલવાની તેમજ વિષયવાર નિકાલની નક્કી થયેલ સમયમર્યાદામાં અરજીનો નિકાલ થાય તે અંગેનુ મોનીટરીંગ કરવાનુ.
- જન સેવા કેંદ્રોમાં રજૂ થતી અન્વયે સરકારશ્રી દ્વ્રારા નક્કી થયેલા ફી વસુલ કરી જીલ્લા ઇ-સેવા સોસાયટીના ભંડારોમા જમા કરવા તેમજ જન સેવા કેંદ્રોના મેઇટેનન્સ માટે જરૂરી ખર્ચ મંજૂર કરવા તેમજ તેના હિસાબો નિભાવવાની કામગીરી.