Entertainment Tax Branch
Key Functions
- કેબલ લાયસન્સ આપવું.
- સીનેમા/મલ્ટીપ્લેક્ષ/વિડીયો/એમ્યુઝમેન્ટ પાર્ક/વોટર પાર્કની ટીકીટો એપ્રુવ્ડ કરવી.
- મનોરંજન કર વસુલ કરવો.
- પ્રાંત અઘિકારીશ્રી ઘ્વારા વસુલવામાં આવેલ સુખસુવિઘા કરનું મેળવણું કરવું.
- સીનેમા, મલ્ટીપ્લેક્ષ, વિડીયો, કેબલની તપાસણી કરવી.
- એમ્યુઝમેન્ટ પાર્ક તથા વોટર પાર્કની તપાસણી કરવી.
- મનોરંજન કર તથા સુખસુવિઘા કરના તાલુકા કચેરી તથા જીલ્લા ટ્રેઝરી કચેરી સાથે મેળવણું કરી માસીક પત્રક તૈયાર કરી ગાંઘીનગર મોકલવાં.
- સીનેમા/મલ્ટીપ્લેક્ષ/વિડીયો/એમ્યુઝમેન્ટ પાર્ક/વોટર પાર્કના આકારણી હુકમ કરવા.